record meaning in Gujarati | Rekhtagujarati

record meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

record
  • rɪˈkɔːd
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • લખી રાખવું, નોંધવું
  • દફતરમાં કે ચોપડામાં નોંધ કરવી
  • લખીને કે બીજી કોઈ રીતે-દા. ત. ફોટોગ્રાફ, ગ્રામાફોન તકતીઓ, ઇ. દ્વારા– ભવિષ્યમાં ઉ૫યોગ માટે સાચવી રાખવું
  • (માપક સાધન અંગે) સંખ્યા, વજન, ઇ. બનાવવું

નપુંસક લિંગ

  • નોંધ, નોંધેલી હકીકત
  • કોઈના ભૂતકાળ કે પૂર્વચરિત્ર અંગેની વિગતો
  • ગ્રામાફોનની ચૂડી, થાળી કે તબકડી
  • હોડ, હાથ, દાવ, ગુણ, ઇ. માં પહેલાં કદી નહિં મેળવેલી લઘુતમ કે અધિકતમ સિધ્ધિ, વિક્રમ. break, beat, the record, સ્થાપિત વિક્રમ તોડવા-કરતાં ચડી જવું.[વિ॰ તરીકે] વિક્રમ ગણાય એવું

આપને આ પણ વાંચવું ગમશે