receipt meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- પહોંચ (લખી)આપવી
નપુંસક લિંગ
- સ્વીકાર (કરવો– થવો–તે)
- [બ.વ.] [ધંધા, ઇ. માં] મળેલા પૈસા, પ્રાપ્તિ
- પહોંચ, પાવતી
- કોઈ દવા કે ખાવાની વાની બનાવવાનાં દ્રવ્યો, ઇ. ની ચાદી, નુસખો
સકર્મક ક્રિયા
નપુંસક લિંગ