reason meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- બુદ્ધિનો ઉપયોગ કરવો, સમજવાનો પ્રયત્ન કરવો, દલીલ-યુક્તિવાદ કરવો(કોઈની સાથે)
- કારણ તરીકે રજૂ કરવું (the reasoned that...)
નપુંસક લિંગ
- કારણ, પ્રયોજન
- બુદ્ધિ, વિચારશક્તિ, સમજશક્તિ
નપુંસક લિંગ