prop meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- ને ટેકો–આધાર-આપવો
- ટેકા વડે જગ્યા પર સ્થિર રાખવું (બહુધા prop up)
નપુંસક લિંગ
- આધાર, ટેક, (pit-props, કોલસાની ખાણુ,ઇ.ના છાપરાને આધાર આપનારા ટેકા)
- આધારભૂત વ્યક્તિ
- નાટક કે ફિલ્મમાં વપરાતો અમુક સાજ સરંજામ (property પણ)
