professional meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ધંધાદારી
- પૈસા લઈ ને (ક્રિકેટ, ઇ.) રમતો રમનાર કે શીખવનાર
વિશેષણ
- ધંધાનું –ને લગતું
- કમાણી કે ગુજરાન માટે ધંધો કરનારું-માટેના ધંધો સંબંધી –ને લગતું (amateur થી ઊલટું)
નપુંસક લિંગ
વિશેષણ