precipitate meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- (પ્રિસિપિટિટ) અતિ ઉતાવળથી–વગર વિચાર્યે–કરેલું–કરનારું
નપુંસક લિંગ
- તળિયે બેઠેલો ઘન ભાગ
સકર્મક ક્રિયા
- ઊંચેથી એકદમ નીચે ધકેલી દેવું
- અતિ ઉતાવળ કરવી
- વરાળને ઘટ બનાવી તેનું ટીપામાં રૂપાંતર કરવું (જે વરસાદના કે ઝાકળના રૂપે નીચે પડે છે)
