patent meaning in Gujarati | Rekhtagujarati

patent meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

patent
  • ˈpeɪ.tənt
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • નવીન શોધેલી વસ્તુ બનાવવા વેચવાનું ઇજારાપત્ર, સનદ, પેટન્ટ
  • સનદ લઈને સુરક્ષિત બનાવેલી એવી શોધ કે શોધેલી વસ્તુ

સકર્મક ક્રિયા

  • શોધ, ઇ. માટે હકની સનદ મેળવવી

વિશેષણ

  • ઉધાડું, સ્પષ્ટ
  • બનાવવા, વાપરવા કે વેચવાની સનદવાળું,

આપને આ પણ વાંચવું ગમશે