nurse meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- ધવડાવવું
- માંદાની ચાકરી કરવી
- પરિચારિકાનું કામ કરવું
- બાળકને ખોળામાં લેવું, કાળજીપૂર્વક સંભાળ લેવી
- પોષવું
- (ધંધો, ઇ.)નુ સંવર્ધન કરવું
નપુંસક લિંગ
- માંદાની સેવાચાકરી કરનાર સ્ત્રી કે પુરુષ, પરિચારિકા
- બાળકને સંભાળનાર સ્ત્રી, ધાવ
