native meaning in Gujarati | Rekhtagujarati

native meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

native
  • ˈneɪ.tɪv
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • અમુક સ્થળ કે દેશનો વતની (ત્યાં જન્મ થયાને પરિણામે)
  • દેશમાં પેદા થયેલી વનસ્પતિ અથવા પ્રાણી

વિશેષણ

  • જન્મનું, જન્મથી પ્રાપ્ત, મૂળનું
  • જન્મને લીધે અમુક સ્થળ કે દેશનું
  • (પ્રાણીઓ ને વનસ્પતિ અંગે) મૂળ અમુક દેશનું (native to), દેશી, તળપદુ
  • સ્વભાવગત (શિક્ષણને લીધે નહિ)

આપને આ પણ વાંચવું ગમશે