minute meaning in Gujarati | Rekhtagujarati

minute meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

minute
  • ˈmɪn.ɪt
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • મિનિટ, અઢી પળ, બહુ ટૂંકો સમય
  • અંશ કે ડિગ્રીનો સાઠમો ભાગ, કલા
  • ટાંચણ, ટિપ્પણ, નોંધ
  • [બ.વ.] સમિતિ, ઇ.ના કાર્યની નોંધ

વિશેષણ

  • બહુ નાનું, સૂક્ષ્મ
  • (વર્ણન, ઇ.) ઝીણી ઝીણી વિગતવાળું

આપને આ પણ વાંચવું ગમશે