mean meaning in Gujarati | Rekhtagujarati

mean meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

mean
  • miːn
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • બે છેડા કે વિરાથી કે પક્ષા વચ્ચેની સ્થિતિ–માર્ગ
  • સરેરાશ

વિશેષણ

  • કંગાલ, દરિદ્રી, (દેખાવવાળું)
  • નીચું, હલકી જાતનું
  • સ્વાથી, કૃપણવૃત્તિવાળું, અનુદાર
  • ચિંગૂસ
  • અધમ, પાજી

  • (meant મેન્ટ). -નો અર્થ થવો, અર્થ બતાવવો
  • ઇરાદો-ઉદ્દેશ-રાખવો
  • મનમાં યોજવું–હોવું
  • નિશ્ચય હોવો
  • -નું (સૂચક) ચિહ્ન હોવું

વિશેષણ

  • એ છેડેથી સરખે અંતરે છે આવેલું, વચલું, મધ્યમ
  • (સંખ્યા) બેની વચલી, સરેરાશ

નપુંસક લિંગ

  • (બહુધા બ. વ. માં, ધણીવાર a means). સાધન, ઉપાય
  • [બ.વ.] આયપત, પૈસો

આપને આ પણ વાંચવું ગમશે