light meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ભરપૂર પ્રકાશવાળું
- ઊજળું
- (lit અથવા lighted) સળગાવવું, પેટાવવું દીવો બતાવવો
- સળગવું
- પ્રફુલ્લિત–પ્રફુલ્લ -કરવું–થવું (light up)
ક્રિયા-વિશેષણ
- પૂરતા કારણ વગર
- સહેલાઈથી
નપુંસક લિંગ
- પ્રકાશ, અજવાળું
- દીવો
- કશાક વિષે નવું જ્ઞાન, જાણકારી
વિશેષણ
- આછા વજનવાળું, હલકું
- ભારે વજન ન ખમી શકે એવું
- કોમળ, નાજુક
- (ચોપડીઓ, ઇ.) હળવું, મનોરંજન કરનારું, (ખોરાક) સહેજે પચે એવું, હલકું
- (કામ) સહેલું, સહેલાઈથી કરાય એવું
- (ઊંધનારા) સહેલાઈથી ઉઠાડાય એવું
- (દારૂ, ઇ.) બહુ કડક નહિ એવું
