leave meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- રજા, પરવાનગી
- ગેરહાજર રહેવાની રજા, છુટ્ટી
- રજાનો દિવસ–દિવસો, છુટ્ટી
- (left) -થી જતા રહેવું, છોડીને જવું
- થી ઊપડવું,
- (કશુંક લેવા-લાવવાનું કે કરવાનું) છોડી દેવું–ભૂલી જવું
- પાછળ વારસામાં મૂકવું
- મૂકી જવું
- બાકી રહેવું
- તજાવું
