labour meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- મહેનત–મજૂરી–કામ-કરવું (ખાસ ક હાથ વતી)
- ખૂબ–સખત–પ્રયત્ન કરવો (કશુંક કરવા કે મેળવવા માટે)
- મુશ્કેલી વેઠવી (labour under difficulty), મુશ્કેલી વેઠીને કામ કરવું
નપુંસક લિંગ
- (શારીરિક કે માનસિક) શ્રમ, મહેનત
- કામ
- મહેનત મજૂરીનું કામ કરનારા લોકો, મજૂરવર્ગ (મૂડીવાળા લોકોથી ભિન્ન)
- Labour મમજૂરપક્ષ
