keep meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પોષણ માટે જોઈતાં અન્નજળ
- (kept). પાછું ન આપવું, જવા ન દેવું, રાખવું
- ન ગુમાવવું
- (નાતાલ, ઇ. પર્વ) ઊજવવું
- (કાયદો, વચન, ઇ.) પાળવું, -નું પાલન કરવું
- (કુટુંબનું) ભરણપોષણ કરવું, -ને જોઈતી વસ્તુઓ પૂરી પાડવી
- (ગાય, ઇ. પ્રાણી) પાળવું, રાખવું
- સાચવવું, સંભાળવું, (છાની વાત, રહસ્ય) બીજાને જણાવા ન દેવું, ગુપ્ત રાખવું
- (અમુક સ્થાન, સ્થિતિ, દિશા, ઇ.) માં ચાલુ રહેવું–રાખવું
- (ખાવાનું, ઇ.) સારી હાલતમાં ટકવું, ન બગડવું
- (કશુંક) વારંવાર કર્યા કરવું
- કોઈને કશુંક કરતાં શકવું-કરતાં વારવું
- ચાપડા કે રાજનીશી લખવી, -માં નોંધ કરવી
- કમાવા માટે વીશી, ઇ. ચલાવવું
- કરવા, ઇ.નું ચાલુ રાખવું