itch meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
અકર્મક ક્રિયા
- ખજવાળ–ચળ–આવવી, (કોઈ વસ્તુ કે–કશુંક કરવા માટે) તીવ્ર ઇચ્છા થવી–અસ્વસ્થ થવું
નપુંસક લિંગ
- ખસ, ખૂજલી
- ખજવાળ, ચળ
- તીવ્ર ઇચ્છા, ઝંખના, ચળવળાટ
અકર્મક ક્રિયા
નપુંસક લિંગ