hold meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પકડ, પકડવાની ક્રિયા
- કાબૂ, કબજો, વજન, વગ
- પકડવાનો ભાગ–જગ્યા
- [held], પકડવું, ઝાલવું, પકડી રાખવું
- અમુક સ્થિતિમાં પકડી રાખવું
- -માં સમાવવું–માવું
- મનમાં રાખવું-હોવું
- -નો વિચાર કરવો
- રોકવું, રોકી રાખવું
- -ના માલિક કે ગણોતિયા (તરીકે ખેડનાર) હોવું
- કોઈ સ્થાન કે પદ્મ ધારણ કરવું
- (સભા, ઇ.) ભરવું
- (સંભાષણ) કરવું
- (પરીક્ષાઓ) લેવી
- એનું એ જ–કાયમ–રહેવું
નપુંસક લિંગ
- વહાણમાં માલ માટે તૂતક નીચેની જગ્યા, ભોંથરું, ભડક,
