hand meaning in Gujarati | Rekhtagujarati

hand meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

hand
  • hænd
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • હાથ વતી આપવું
  • આગળ પહોંચાડવું

નપુંસક લિંગ

  • હાથ, હસ્ત
  • [બ. વ.] સંભાળ, રક્ષણ, પાલન, અધિકાર
  • કારખાનાનો મજૂર, વહાણનો ખારવો, ઇ., ઘડિયાળનો કાંટો
  • બાજુ, દિશા
  • હસ્તાક્ષર, લખવાની ઢબ
  • સહી

આપને આ પણ વાંચવું ગમશે