gut meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- આંતરડાં બહાર કાઢવાં (માછલી ઇ.નાં)
- અંદર રહેલી વસ્તુઓનો નાશ કરવો. (buildings gutted by fire)
નપુંસક લિંગ
- [બ.વ.] આંતરડાં
- [લા.] હિંમત અને દૃઢતા, તાકાત
- આંતરડાંની બનાવેલી તાંત
નપુંસક લિંગ