fur meaning in Gujarati | Rekhtagujarati

fur meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

fur
  • fɜːr
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • રુવાં વતી શણગારવું
  • ની ઉપર પોપડો કે છારી પેદા કરવી

નપુંસક લિંગ

  • રૂંવાં, રુવાંટી
  • રુવાંટીવાળી (પ્રાણીની) ચામડી
  • તેનાં કપડાં
  • (dressed in furs)
  • રુવાંટીનો ગળપટો
  • જીભ પર બાઝતી છારી ઊલ
  • વાસણને તળિયે જામતો (ક્ષારનો) પોપડો

આપને આ પણ વાંચવું ગમશે