focus meaning in Gujarati | Rekhtagujarati

focus meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

focus
  • ˈfəʊ.kəs
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • સ્પષ્ટ પ્રતિમા દેખાય તે માટે દૂરબીન કે આંખને ગોઠવવું
  • એક કેન્દ્રમાં લાવવું-આવવું
  • કેન્દ્રિત કરવું

નપુંસક લિંગ

  • (બ.વ. focuses, foci ફોસાઇ) પ્રકાશ (ગરમી, ઇ.) નાં કિરણ જ્યાં મળે છે તે બિન્દુ-કેન્દ્ર, નાભિ
  • કિરણ-સંપાતસ્થાન
  • જે જગ્યાએથી આંખને, દૂરબીનને કે કૅમેરાને વસ્તુની સૌંથી વધુ સ્પષ્ટ પ્રતિમા કે આકૃતિ દેખાય તે બિંદુ કે સ્થાન અથવા અંતર

આપને આ પણ વાંચવું ગમશે