flirt meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પ્રેમ કરવાનો ડોળ કરનાર પુરુષ કે સ્ત્રી
- કેવળ મોજ ખાતર પુરુષને પોતાના પર પ્રેમ કરવા ઉત્તેજન આપનાર છોકરી
- પ્રેમ કરવાનો ડોળ કરવો (flirt with sb.)
- ચાળા–નખરાં–કરવાં
- કોઈ યોજના, ઇ.નો ઉપરછલ્લે વિચાર કરવો
