double meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા-વિશેષણ
- બમણું
- બબ્બેની જોડીમાં
નપુંસક લિંગ
- એવડી રકમ કે જથા
- એકના જેવી જ આબેહૂબ બીજી વ્યક્તિ
- એકદમ વળાંક લેતા રસ્તો,
- બમણું કે બેવ કરવું – થવું
- ગડી કરવી, વાળવું
વિશેષણ
- બમણું, બેવડું
- બે સરખી વસ્તુઓનું કે ભાગોનું બનેલું
- બે જણ માટેનું (પલંગ ઇ.)
- (ફૂલ) પાંખડીઓ - ની બે હારવાળું
- (રસ્તો) એકદમ વળાંક લેતું
