credit meaning in Gujarati | Rekhtagujarati

credit meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

credit
  • ˈkred.ɪt
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • વિશ્વાસ રાખવો
  • જમે કરવું

નપુંસક લિંગ

  • ભરોસો, વિશ્વાસ
  • પ્રતિષ્ઠા, આબરૂ
  • ગૌરવ (અપાવનાર વસ્તુ)
  • સાખ, પત
  • પોતાને નામે બૅંકમાં જમા હોય તે રકમ
  • જમા પાસું (debitથી ઊલટું)
  • કોઈ કામ કર્યાંનું શ્રેય, જશ

આપને આ પણ વાંચવું ગમશે