cramp meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- સાંકડી જગ્યામાં ગાંધવું
- દબાવી–ચાંપી–રાખવું
- હલનચલન–વિકાસ-રૂંધવો
નપુંસક લિંગ
- (ટાઢ કે શ્રમને લીધે) હાથપગ ખેંચાવા–ગોટલા ચડવા–તે
- તાણ, આંકડી
સકર્મક ક્રિયા
નપુંસક લિંગ