cost meaning in Gujarati | Rekhtagujarati

cost meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

cost
  • kɒst
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • આપવાની કિંમત, મૂલ્ય
  • પડતર કિંમત, લાગત ખર્ચ
  • [કા., બ.વ.] દાવાનું ખર્ચ

સકર્મક ક્રિયા

  • (cost) -ની કિંમત પડવી, -ને બેસવું-પડવું
  • -થી નુકસાન- ગેરકાયદો –થવો
  • [વાણિજ્યું] શી કિંમત પડે તેને હિસાબ કાઢવો

આપને આ પણ વાંચવું ગમશે