clip meaning in Gujarati | Rekhtagujarati

clip meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

clip
  • klɪp
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • મજબૂત પકડી રાખવું, ક્લિપ (ચીપિયા) વતી સાથે રાખવું

સકર્મક ક્રિયા

  • કાતર કે સંચા વડે કાપવું
  • (વાળ, ઊન, ઇ.) કાપીને ટૂંકું-સરખું–કરવું

નપુંસક લિંગ

  • કાગળિયાં સાથે રાખવાની વાળેલા તારની પકડ–ચીપિયો, ક્લિપ

આપને આ પણ વાંચવું ગમશે