check meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તપાસવું–મેળવી જોવું-તે
- અંકુશ, દાબ, તે રાખનાર વ્યક્તિ કે વસ્તુ
- પહોંચ, માલિકીનો દાખલો
- [અમે.] ચેક, હૂંડી
- ચોકડીવાળી ભાત કે નકશી
- એવી ભાતવાળું કાપડ
- બરાબર છે કે નહીં તે તપાસવું, મેળવી જોવું
- અટકાવવું, રોકવું
- આસ્તે કરવું
