carry meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- (carried)એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઉપાડી જવું-વહન કરી જવું–વાહનમાં લઈ જવું
- વજન— ભાર–ઊંચકવો–વહન કરવો
- ધારણ કરવું, પાસે રાખવું, લંબાવવું, ચાલુ રાખવું
- (શરીર કે માથું) અમુક રીતે રાખવું
- (અવાજ, ઇ.) સંભળાવું
- જીતવું
- (મુદ્દા, ઠરાવ, ઇઅંગે) સંમતિ મેળવવી, વિરાધ દૂર કરવો
