book meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- (માલની વરદી, ઇ.) ચોપડીમાં કે યાદીમાં નોંધવું
- બેઠક, જગ્યા કે ટિકિટ(આગળથી)મેળવી લેવી–ખરીદવી
નપુંસક લિંગ
- ચોપડી, પુસ્તક, ગ્રંથ
- બાઇબલ, મહાકાવ્ય, ઇ.ના વિભાગ-પુસ્તક, પર્વ, કાંડ, ઇ. [બ. વ.] હિસાબના ચોપડા
