blaze meaning in Gujarati | Rekhtagujarati

blaze meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

blaze
  • bleɪz
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


અકર્મક ક્રિયા

  • ભડકે બળવું
  • ધગધગવું
  • ક્રોધનો ઊભરા કાઢવો
  • (blaze away) (તોપોનો) મારો ચલાવવો

નપુંસક લિંગ

  • ભડકો, જવાળા
  • ઝળહળતો પ્રકાશ
  • ક્રોધ, ઇ. વિકારનો ભડકો

આપને આ પણ વાંચવું ગમશે