associate meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સોબતી, સાથી
- ભાગીદાર
વિશેષણ
- જોડાયેલું, સંયુક્ત
- (કોઈ મંડળના સભ્ય અંગે) મર્યાદિત હકો, ઈ. ધરાવનાર
- (એક- બીજા સાથે) જેનેડવું
- (વિચારમાં) સંબંધ બાંધવો-જોડવું
- -ની સાથે જોડાવું-સોબત કરવી
- (કોઈ સમાન હેતુસર) એકત્ર આવવું-જોડાવું
