accent meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- શબ્દના કોઈ અક્ષર પર અથવા વાક્યના કોઈ ભાગ પર મુકાતો ભાર કે જોર
- અક્ષર પર ભાર મૂકવાની નિશાની, સ્વરાધાત ચિહ્ન (')
- બોલવાની કે ઉચ્ચારની ઢખ
સકર્મક ક્રિયા
- સ્વર કે શબ્દ પર ભાર દેવો-દઈ ને ઉચ્ચાર કરવો
- ભાર દેવો
- સ્વરાધાતનાં ચિહ્નોથી અંકિત કરવું
