પ્હોંચી હતી નજર એ ત્યંહિં યોધ પાસેજ્યારે હતાં નયન હંસ પરે ઠરેલાં. ૧૩
થયાં જ્યાં એક ઈશ્વરથી, પછી શી ગાંઠ ઘરઘરથી,જગાવ્યે પ્રેમ પરવરથી, શલાકા સ્નેહની સેવી. ૧૩
કંઈ શાણા હઝારોની મતી એ માંહિ મારી ગઇ. ૧૩કવીતાની જરબ પર તર્ક પાસેથી શુકન જોઉં,
વિધીના ચેાગથી આવે વિધી યોગે છુપાએ જઈ,ગયું શું તાહરૂં તેમાં રૂદિત એવાં રચે શાનાં. ૧૩
રહી નિર્મોહિ શાંતીથી રહે એ સૂખ મોટું છે,જગત બાજીગરીનાં તું બધાં છલ્બલ જવા દેજે. ૧૩
આપણું એક જ હતું તે ઘર પડેલું ત્યારની આ વાત છે...(૧૩-૭-’૧ર, ૧૪-૭-'૧ર, ૧૭-૭-'૧ર)
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.