પછી નિત સમયના અભાવમાં મારું બેસવું મારું ઊઠવુંતને યાદ છે? તારા મૌનમાં મારું ક્યાંક આવીને બોલવું
ગહ્વરે પેસવું, ટોચ જઈ બેસવું,દત્તના ડુંગરે સાંપડી છે સમજ;
ઘણી ચીજો સતત ઊભા થવા લલચાવશે...બેસો!ફરી ઊભા થશો તો બેસવું નહિ ફાવશે...બેસો!
આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી,ક્યાં સુધી આ બેસવું છે? એટલું નક્કી કરો.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.