એની સાથે એના હોવાનો પુરાવો આપજેભોળપણ આપે તો તું ચહેરો ય ભોળો આપજે
ના મળ્યો કોઈ પુરાવો મંદિરો કે મસ્જિદોમાં,જીવ એકાકાર લાગ્યો એટલે લખતો રહું છું.
ઘણાં વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે.જે મેંહદી હાથ ને પગ પર હતી તે કેશ પર લાગી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.