પથિક! તું ચેતજે પથના સહારા પણ દગો દેશે;ધરીને રૂપ મંઝિલનું ઉતારા પણ દગો દેશે.
છે અચંભાથી ભરેલું આ જગત,નાત-જાતોનાં અહીં ભેદો સખત.
ઓમનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હુંશબ્દનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું
ભાત એની એ જ છે આજેય પણજાત એની એ જ છે આજેય પણ
હું તો મારી વાત લખું છુંથોડા પ્રત્યાઘાત લખું છું
હજારો પથિક આ તિમિર-ઘેરા પથ પર, વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે!જલાવી દે જીવન! નયન-દીપ તારાં, બનાવી દે બળતા હૃદયને મશાલી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.