પુનિત પુણ્ય પ્રતાપે;હીરા, માણેક, રતન અમૂલાં
મારી નાવ કરે કો પાર? નથી હીરા, નથી માણેક, મોતી,
રજ ઉંડે ને માણેક મેલું થાય જો;નથડીનુ મોતી રે હીરો હારનો,
એક દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં!
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો!
એવું જ માગું મોત, હરિ, હું તો એવું જ માગું મોત!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.