દીવાળીના દિન આવતાં જાણી,ભાદરમાં ધુવે લૂગડાં ભાણી.
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં 'તાં,ઘૂઘરીને ઘમકારે ઘેલાંઘેલાં થ્યાં 'તાં:
મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્પુનમચંદના પાનીઆ આગળ ડોશી લખાવતી ખત,
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
તું તારા દિલનો દીવો થાને,ઓ રે, ઓ રે, ઓ ભાયા! -તું તારાo
છીછરાંમાં છબછબિયાં કરતા ઊંડાથી તો આઘા,અંદરથી જે કોરા રહેતા ઉપર પલળે વાઘા.
મારા શરીર વિશેના વાઘા,નિર્મળ લાગે ખીંટી પર ને પહેર્યે ડાઘા ડાઘા.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.