નવરાત્રિમાં રમે છે મારાં પૌત્ર–પૌત્રી.મારાં? જગધાત્રીનાં.
મંગુ સિવાય અમરતકાકીને ત્રણ સંતાનો હતાં. બે દીકરા અને એક દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા
એ આવ્યાં. હાથ – મોં ધોઈ મારી સામે બેઠાં. હળવે રહી ખત ખબર પૂછી. પછી કહે
કોઈએ વાત કરેલી ખેરાલુમાં એક બાપુ છે. ફૂંક મારીને દરદ મટાડી આપે છે. ખાલી પાણીની શીશી
દીકરાનો દીકરો
દીકરાની દીકરી
પુત્રીનો પુત્ર; દીકરીનો દીકરો; દૌહિત્ર.
પુત્રીની પુત્રી; દૌહિત્રા.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.