વિજોગણી સ્ત્રી વરસાદ વારે, વિલોકિને ધીરજ કેમ ધારે.દિલે દિવાનાથ દયાળુ દીસે, અયોગ્ય દેખી ન શકે અતીશે;
અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાએ હારી;અયોગ્ય યોગ્ય પતિત કરો પાવન, પ્રભુ દુઃખ–દુકૃત–હારી.
ફસાવી અણજાણ મુગ્ધજન પ્રેમના પાશમાં,અયોગ્ય રચું જોડીઓ, વિરચી જોડીઓ તોડું હું,
અઘટિત, ગેરવાજબી
જુઓ અયોગ્યતા.
અઘટિતપણું.
ખરાબ વર્તન.
જામીન લેવા લાયક નહિ એવું; બેજામીન.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.