યુક્તાહાર શબ્દનો ગુજરાતી અર્થ |yuktaahaar meaning in Gujarati | Rekhtagujarati

yuktaahaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યુક્તાહાર

yuktaahaar युक्ताहार
  • favroite
  • share

યુક્તાહાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • યોગ્ય-પથ્યને પરિમિત આહાર-મિતાહાર
  • પોષક તત્ત્વોની સપ્રમાણતાવાળો-સમતોલ આહાર, ‘બૅલેન્સ્ડ ડાયેટ’

English meaning of yuktaahaar


Masculine

  • balanced diet
  • moderation in food

આપને આ પણ વાંચવું ગમશે