યુગ શબ્દનો ગુજરાતી અર્થ |yug meaning in Gujarati | Rekhtagujarati

yug meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યુગ

yug युग
  • favroite
  • share

યુગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પૌરાણિક રીતે પાડેલા કાળના લાંબા ચાર વિભાગોમાંનો દરેક (સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ)
  • ભૂસ્તરવિદ્યા અને ઇતિહાસને આધારે પડાતો કાલ-વિભાગ. જેમ કે, પાષાણયુક, ગાંધીયુગ
  • (લાક્ષણિક) જમાનો

નપુંસક લિંગ

  • યુગલ, યુગ્મ, જોડકું, બેલડું

English meaning of yug


Masculine

  • any one of the four ages according to the Puranas, viz. સત્ય, ત્રેતા, દ્વાપર, and કલિ
  • age
  • times
  • geological or historical period or age (e.g. the stone age, the Gandhiage, etc.)
  • (figurative) the prevailing times
  • couple, pair

આપને આ પણ વાંચવું ગમશે