yogyatmaatijiivan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
યોગ્યતમાતિજીવન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સૃષ્ટિમાં સૌથી વધારે લાયક જીવો જીવતા રહેશે અને બીજાઓનો નાશ થશે તેવો મત; યોગ્યતમ ઉત્તરજીવન; યોગ્યતાનેએ ચિરંજીવતા; `સર્વાઇવલ ઑવ ધ ફિટેસ્ટ.`
નપુંસક લિંગ