યમ શબ્દનો ગુજરાતી અર્થ |yam meaning in Gujarati | Rekhtagujarati

yam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યમ

yam यम
  • favroite
  • share

યમ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નિગ્રહ, સંયમ
  • અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ
  • મૃત્યુનો દેવ

English meaning of yam


Masculine

  • restraint
  • self-control
  • any one of the five yamas viz. non-violence, truth, brahmacharya (continence), non-possession and non-stealing
  • Yama, god of death

આપને આ પણ વાંચવું ગમશે