yajmaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
યજમાન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- યજ્ઞ કરનાર
- ગોર કે બ્રાહ્મણને દક્ષિણા આપી ધાર્મિક ક્રિયા કરાવનાર
- આશ્રય આપનાર, દાતા
- મહેમાનોને મહેમાની આપનાર ઘરધણી, ‘હોસ્ટ’
English meaning of yajmaan
Masculine
- performer of sacrifice
- one who gets sacrifice or worship performed for oneself by priest or Brahmin and gives him dakshina or gift
- patron
- donor
- host
यजमान के हिंदी अर्थ
पुल्लिंग
- यज्ञ करनेवाला, यजमान
- दक्षिणादि देकर पुरोहित या ब्राह्मणों से धार्मिक कृत्य करानेवाला, यजमान
- आश्रयदाता, दाता