યાદવી શબ્દનો ગુજરાતી અર્થ |yaadvii meaning in Gujarati | Rekhtagujarati

yaadvii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

યાદવી

yaadvii यादवी
  • favroite
  • share

યાદવી શબ્દનો ગુજરાતી અર્થ


સ્ત્રીલિંગ

  • દુર્ગાનું એક નામ.
  • માંહોમાંહેની લડાઈ; આંતરવિગ્રહ.
  • યદુકુળની સ્ત્રી.
  • યાદવોની અંદર અંદરની લડાઈ અને કતલ.

આપને આ પણ વાંચવું ગમશે