vyasan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વ્યસન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ટેવ, લત, આસકિત
- માદક પદાર્થ લેવાની ટેવ
- દુઃખ
- આફત, સંકટ, જોખમ
- નાશ, ખુવારી
English meaning of vyasan
Noun
- habit, esp. bad habit
- addiction to intoxicating drugs or drinks
- misery
- calamity, danger
- destruction
- heavy loss
व्यसन के हिंदी अर्थ
नपुंसक लिंग
- व्यसन, बुरी आदत, लत
- नशा करने की आदत
- दु:ख , संकट, व्यसन
- आफ़त, जोखिम
- नाश , व्यसन