vyaajmuddal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વ્યાજમુદ્દલ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- વ્યાજે ધીરેલી રકમ એના વ્યાજ સહિત મળીને થાય તે, રાશ
English meaning of vyaajmuddal
Noun
- sum or amount of capital and interest together
व्याजमुद्दल के हिंदी अर्थ
नपुंसक लिंग
- वह रक़म जिसमें मूल और सूद शामिल हो, सूद के साथ का मूल