વૃત્તિ શબ્દનો ગુજરાતી અર્થ |vritti meaning in Gujarati | Rekhtagujarati

vritti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વૃત્તિ

vritti वृत्ति
  • favroite
  • share

વૃત્તિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચિત્તમાં ઊઠતો વિચાર, ચિત્તનો વ્યાપાર
  • દાનત, વલણ, ઇચ્છા, રુચિ, ભાવ, મરજી
  • સ્વભાવ, પ્રકૃતિ
  • વર્તન
  • વ્યાખ્યા, ટીકા
  • ભિન્ન રસોમાં ઉપયોગી માનેલા વર્ણન કરવાની શૈલી (કૌશિકી, સાત્વતી, આરભટી અને ભારતી)
  • ધંધો
  • ગુજરાતનનું સાધન, આજીવિકા, ગુજરાન
  • ટીકા, સમજૂતી
  • શબ્દનો અર્થ બતાવવાની શકિત. (વ્યાકરણ)

English meaning of vritti


Feminine

  • thought arising in mind
  • working of mind
  • tendency, inclination, of mind
  • nature
  • conduct
  • commentary, exposition
  • cccupation, profession
  • livelihood
  • maintenance
  • power or force of word by which it expresses, indicates or suggests a meaning
  • style in composition

वृत्ति के हिंदी अर्थ


स्त्रीलिंग

  • मन में उठनेवाला विचार, वृत्ति, चित्तमन का व्यापार
  • रुख , मनकी अवस्था, मनोभाव, वृत्ति
  • स्वभाव, प्रकृति
  • आचरण, बरताव
  • व्याख्या, कारिका, वृत्ति
  • रचनाशैली (कौशिकी आदि) , वृत्ति
  • वृत्ति, पेशा
  • जीविका, वृत्ति
  • शब्द-शक्ति (अभिधा आदि ) [व्या.]

આપને આ પણ વાંચવું ગમશે